વિધાસહાયક ભરતી ૨૦૨૬ જાહેરાતગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિત
ફોર્મ ભરવાની મહત્વની તારીખો
૧૫/૦૪/૨૦૨૬ (બપોરે ૧૨:૦૦) થી
૨૪/૦૪/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક) સુધી
કોણ અરજી કરી શકે? (લાયકાત)
TET-૧ પાસ ઉમેદવારો અને D.El.Ed. ના
છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે
ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો
1. ફોન નંબર
2. ઈ-મેઈલ આઈડી
3. પાસપોર્ટ સાઇઝ ફોટો
4. હસ્તાક્ષરની ફોટો
5. આધાર કાર્ડ
6. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
7. ધોરણ ૧૦ માર્કશીટ
8. ધોરણ ૧૨ માર્કશીટ
9. TET ૧ માર્કશીટ
10. D.EL.ED. પ્રથમ વર્ષની માર્કશીટ
11. D.EL.ED. પ્રથમ વર્ષનું ટ્રાયલ સર્ટિફિકેટ
12. PTC/D.EL.ED. NCTI/RCI સર્ટિફિકેટ
13. જાતિનો દાખલો
14. નોન-ક્રિમિલીયર સર્ટિફિકેટ (SEBC માટે)
15. EWS સર્ટિફિકેટ
16. કોલેજની માર્કશીટ (જો હોય તો)
17. કોલેજ ડિગ્રી સર્ટિફિકેટ
18. કોલેજ ટ્રાયલ સર્ટિફિકેટ
19. વિકલાંગતા પ્રમાણપત્ર (જો હોય તો)
ફોર્મ સાથે જોડવાના આધારો - ધોરણ ૧ થી ૫
Supporting documents to attach with form.
વિગતવાર જાહેરાત
Detailed advertisement.
For More Information Visit Official Website

