pt> પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ઓછી તથા મધ્યમ આવક ધરાવતા વર્ગનાં લોકો માટે આવાસ યોજના

 પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ  (રૂડા) દ્વારા પૈકી 

www.vishaldhokiya.blogspot.com

EWS-૧ પ્રકારના ૧૨૨ આવાસો, 

EWS-૨ પ્રકારના ૩૦૩ આવાસો, 

LIG પ્રકારના ૧૦૨ આવાસો તથા 

MIG પ્રકારના ૧૬૧ આવાસો મળી 

કુલ ૬૮૮ આવાસો 

જુદા જુદા ૭ સ્થળોએ ખાલી રહે છે. 

આ ખાલી આવાસ યોજના માટે ફોમ વિતરણ પ્રક્રિયા 

કોટક મહિન્દ્રા બેંકની (૧૦ શાખા), 

ICICI બેંક (૧૩ શાખા)

HDFC બેંક (૧૫ શાખા) આમ ત્રણે બેન્કો

રાજકોટ શહેરિી ૩૮ શાખાઓ તથા રૂડા કચેરીએથી આમ કુલ ૩૯ સ્થળથી તારીખ ૦૧/૦૧/૨૦૨૧ થી ૧૬/૦૧/૨૦૨૧

દરમિયાં આયોજત કરેલ છે. 

ઓનલઇન ફોર્મ ડાઉનલોડ

ઓનલઇન સાઈટ

કઇ રીતે ઓનલાઇન અરજી કરવી જોઈએ?

Coming soon......

Post a Comment

Thank you ❤
For reading 📖
Please comment , share ,and subscribe my site

Previous Post Next Post